વડોદરા જિલ્લાના 6 TDO ની બદલી,4 નું આગમન

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
વડોદરા જિલ્લાના 6 TDO ની બદલી,4 નું આગમન 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લાના છ તાલુકા વિકાસ અધિકારીના બદલીના હુકમ થયા છે.જેમાં પાદરા,ડભોઇ,વાઘોડિયા,વડોદરા અને કરજણ તાલુકાના ટીડીઓનો સમાવેશ થાય છે.આ પૈકી શિનોર અને વડોદરા ટીડીઓને અગાઉ પ્રમોશન મળ્યા હોવાથી તેમની ખાલી જગ્યા ભરવામાં આવી છે. બદલી કરાયેલા અધિકારીઓના નામ આ મુજબ છે.

અધિકારીનું નામ હાલની જગ્યા             બદલીની જગ્યા

નિયતી ગોયેલ         પાદરા ટીડીઓ         ચીટનીસ,ગ્રામ વિકાસ કમિ.ગાંધીનગર

નિરજ બારોટ        કરજણ ટીડીઓ સાણંદ ટીડીઓ

પારસ પટેલ       ડભોઇ ટીડીઓ જેતપુરપાવી ટીડીઓ

કરણ પ્રજાપતિ       વાઘોડિયા ટીડીઓ ખેડા ટીડીઓ

બીએન ચૌધરી ચીટનીસ કમ ટીડીઓ અબડાસા ટીડીઓ

                                 વડોદરા

શ્વેતા ત્રિવેદી મદદનીશ પ્રયોજના અધિ. પાલીતાણા ટીડીઓ

         ડીઆરડીએ વડોદરા

છાયાકુમાર ચૌધરી ચીટનીસ છોટાઉદેપુર પાદરા ટીડીઓ

કે ટી ઠક્કર જામનગર,ટીડીઓ      શિનોર ટીડીઓ

માધુરી પટેલ         જોડીયા ટીડીઓ    વડોદરા ટીડીઓ

આરિસ શેખ ખંભાળિયા ટીડીઓ    વાઘોડીયા ટીડીઓ


Google NewsGoogle News