અકોટા પોલીસ લાઇન પાસે તોતીંગ વૃક્ષ ધરાશાયી થતાં એક તરફનો માર્ગ બંધ

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
અકોટા પોલીસ લાઇન પાસે તોતીંગ વૃક્ષ ધરાશાયી થતાં એક તરફનો માર્ગ બંધ 1 - image

વડોદરાઃ શહેરમાં વરસાદ દરમિયાન વૃક્ષો ધરાશાયી થવાના વારંવાર બનાવો બની રહ્યા છે ત્યારે આજે અકોટા મેનરોડ પણ આવો જ એક  બનાવ બન્યો હતો.

અકોટા પોલીસ લાઇન સામે એક તોતીંગ વૃક્ષ ધડાકા સાથે તૂટી પડતાં એક બાજુના રસ્તાની અવરજવર બંધ થઇ ગઇ હતી.

બનાવને પગલે ફાયરબ્રિગેડ દ્વારા વૃક્ષ દૂર કરવાની એક કલાક સુધીકામગીરી કરવામાં આવી હતી અને થોડીવાર  બાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News