અમદાવાદમાં ડોક્ટર પણ નથી રહ્યાં SAFE, આજે નોંધાયેલા 50માંથી વધુ 5 ડોક્ટરોને કોરોના પોઝીટીવ
અમદાવાદ, તા. 21 એપ્રિલ 2020, મંગળવાર
કોરોના વોલિયન્ટર્સ ગણાતા ડોક્ટરો પણ હવે સેફ રહ્યા નથી. અમદાવાદમાં વધુ નવા 5 ડોક્ટરોને કોરોના પોઝીટીવ આવ્યો છે. અમદાવાદમાં આજે નવા 50 કેસ નોંધાયા હતા જેમાં 5 જેટલા ડોક્ટરોને પણ કોરોના સંક્રમણ થયું છે. આજે નોંધાયેલા નવા કેસોમાં નવા નવા વિસ્તારો ખુલતા જાય છે.
છેલ્લા ઘણા સમયથી ડોકટરો, મેડિકલ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ કોરોનાનો ભોગ બની રહ્યા છે. આજે ઘાટલોડિયા અને નારણપુરામાં વધુ બે ડોક્ટરોને કોરોનાનો ચેપ લાગ્યો છે. નારણપુરામાં અંકુર રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહેતા ડો.રાઘવ સુથાર તેમજ ઘાટલોડિયા ચાણક્યપુરીમાં આવેલા દેવનંદન ફ્લેટમાં રહેતા ડો.હિરેન દોશીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ ઉપરાંત મણિનગર વિસ્તારમાં આવેલીએલજી હોસ્ટિપલમાં પણ વધુ બે ડોક્ટોરોને કોરોના પોઝીટીવ આવ્યો છે. એલજી હોસ્પિટલની પીજી હોસ્ટેલમાં રહેતા ટ્રેઈની ડોક્ટરોને પણ કોરોના સ્પર્શી ગયો છે. ડો. હર્ષ આર પટેલ અને ડો કૃષ્ણવદનસિંહ જાડેજાને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે. તો ડો. પ્રતિક વાલા , મેમનગર , ડ્રાઈવઈન રોડ વિસ્તારમાં રહે છે.
1 |
DR. HIREN
DOSHI |
38 |
M |
H/6 DEVNANDAN
FLAT NEAR CHANAKYAPURI R.C.TACNICAL ROAD GHATLODIA |
AMC |
NWZ |
2 |
HAFIZ JUNED
ILIYAS AHMED ANSARI |
37 |
M |
79,SHAHI
MASJID ,DUDHESHWAR ROAD |
AMC |
CZ |
3 |
MOHSINMIYA
ARASMIYA ARAB |
40 |
M |
1539\3,BALLC
TOWER, DARIYAPUR |
AMC |
CZ |
4 |
NASIM
ANAVARALI SAIYAD |
54 |
F |
RELIEF
ROAD;AHMEDABAD;AHMEDABAD,GUJARAT |
AMC |
CZ |
5 |
GITARANI
PODDAR |
63 |
F |
E-201- SARAL
PARIVISH;CHANDKHEDA;AHMEDABAD,GUJARAT |
AMC |
WZ |
6 |
NAJAMUNNISHA
ABDULAMAJID KURESHI |
70 |
F |
SODAGANI POL
NA NAKE;JAMALPUR;AHMEDABAD,GUJARAT |
AMC |
CZ |
7 |
MARIYA
MOHAMMADUMAR MASKATI |
31 |
F |
JAVEDPARK
SOCIETY;JUHAPURA;AHMEDABAD,AHMEDABAD |
AMC |
SWZ |
8 |
ISHARATAJAHA
FIROJAHEMAD ANSARI |
40 |
M |
SAHI MASJID
COMPAUND GATE NO-1;SHAHIBAUG;AHMEDABAD,GUJARAT |
AMC |
CZ |
9 |
LAKSHMIBEN
GOVINDBHAI PARMAR |
64 |
F |
JETHALAL NI
CHALI;BEHRAMPURA;AHMEDABAD,GUJARAT |
AMC |
SZ |
10 |
NATUBHAI
MADHUBHAI VAGHELA |
46 |
M |
JUNA DHOR
BAZAR;BADIYAKAKA NI CHALI; PART-01; KANKARIA;MANINAGAR;AHMEDABAD,GUJARAT |
AMC |
SZ |
11 |
JETHARAM
MANASABHAI PRAJAPATI |
20 |
M |
THEGA
VADO;RAIPUR;AHMEDABAD,GUJARAT |
AMC |
CZ |
12 |
YOGESHKUMAR
KRISHNKANT MISHRA |
30 |
M |
D-9 SHANTIVAN
SOC.;HATHIJAN;AHMEDABAD,GUJARAT |
AMC |
EZ |
13 |
HAFIJURARAHEMAN
INAMULAHAKKHAN PATHAN |
47 |
M |
USHA CINEMA
ROAD;GOMTIPUR;AHMEDABAD,GUJARAT |
AMC |
EZ |
14 |
CHETNA
S.SUTARE |
35 |
F |
60,SHIVANAND
BUNGLOW,NEAR AVADH RESIDENCY,OPP METRO VASTRAL,AHMEDABAD,GUJARAT |
AMC |
EZ |
15 |
BARIA HARDIK
JAYESH |
24 |
M |
MANINAGAR
,AHMEDABAD,GUJARAT |
AMC |
SZ |
16 |
PATEL HILLORI
PARESHKUMAR |
22 |
F |
C/7,KARNAVATI
APP. OPP.NEW WEST ZONE OFFICE, AHMEDABAD,GUJARAT |
AMC |
NWZ |
17 |
DR.KRUSHNADEVSINH
RAJENDRASINH JADEJA |
26 |
M |
ROOM NO
416,LG HOSPITAL PG HOSTEL,AHMEDABAD,GUJARAT |
AMC |
SZ |
18 |
DR.HARSH
R.PATEL |
25 |
M |
AMC MET
MEDICAL LG BOYS HOSTEL,AHMEDABAD,GUJARAT |
AMC |
SZ |
19 |
BHURIYA
VINAYKUMAR JAYSINHBHAI |
32 |
M |
ROOM-910,PG
HOSTEL, L.G. HOSPITAL MANINAGAR,AHMEDABAD, GUJARAT |
AMC |
SZ |
20 |
DR. PATHIK
VALA |
31 |
M |
53, B BLOCK,
MEMNAGAR, DRIVE IN ROAD, AHMEDABAD, GUJARAT |
AMC |
NWZ |
21 |
DR. RAGHAV
SUTHAR |
30 |
M |
11, CHANDAN
PARK SOCIETY, ANKUR ROAD, NARANPURA, AHMEDABAD, GUJARAT. |
AMC |
WZ |
22 |
BHARATABHAI R
DAVE |
60 |
M |
SWAMINARAYAN
MANDIR;SHAHIBAUG;AHMEDABAD;GUJARAT |
AMC |
CZ |
23 |
MAMTABEN
DIPESHKUMAR |
52 |
F |
57/446/G.H.B.
KHOKHRA,AHMEDABAD,GUJARAT |
AMC |
SZ |
24 |
ASIFABHAI
SURATI |
40 |
M |
JATVADA;
NAGAR BULDING SAME;ASTODIA;AHMEDABAD,GUJARAT |
AMC |
CZ |
25 |
MITBHAI R
PATEL |
20 |
M |
A/2 RAGHUVIR
PARK NEAR MADHAV HALL, THAKKARNAGAR |
AMC |
NZ |
26 |
VIPUL N
PARMAR |
34 |
M |
63, RAJENDRA
PARK SOCIETY, ANANDVIHAR NI SAAME, DANILIMDA |
AMC |
SZ |
27 |
AMARATBHAI
ISVARBHAI JOSHI |
62 |
M |
H /53 /632
AANANDNAGAR;VADAJ;AHMEDABAD;GUJARAT. |
AMC |
WZ |
28 |
SANJAYBHAI
JABUBHAI RAJAGOD |
50 |
M |
MUNASHI NI
CHALI;NARODA;AHMEDABAD;GUJARAT. |
AMC |
NZ |
29 |
RAJUBHAI SOHA |
37 |
M |
5-HAMIDWADI
CHALI, BEHRAMPURA A’BAD 380022 |
AMC |
SZ |
30 |
SHIVNARAYAN
YADAV |
50 |
M |
3/ RATNDEEP
NAGAR BEHRAMPURA A’BAD 380026 |
AMC |
SZ |
31 |
MEHBUBBHAI
AJMERIWALA |
52 |
M |
204/ MADNI
APP, NR KAJI NAI DHABO, ASTODIYA, A’BAD 380001 |
AMC |
CZ |
32 |
JYOSHANABEN
VAGELA |
45 |
F |
1506/ KHANPUR
MIRASIWAD A’BAD |
AMC |
CZ |
33 |
JAYDEEP
MUNDVA |
24 |
M |
SATODI CHOWK,
MAJURGAM A’BAD |
AMC |
SZ |
34 |
SUNIL RANA |
48 |
M |
361/6
DWARKADIS NIWAS A’BAD 380001 |
AMC |
CZ |
35 |
SUBODHBHAI
PARMAR |
72 |
M |
7/A CHRISTIAN
STREET BEHRAMPUR 380022 |
AMC |
SZ |
36 |
JAHID KAZI |
18 |
M |
C-55
MAKANAGAR SOC, JUHAPURA A’BAD |
AMC |
SWZ |
37 |
KISHORKUMAR
KANTILAL PARMAR |
65 |
M |
KOTHARI NI
CHALI, NARODA NEAR KADVA PATEL SAMAJ NI VADI, NARODA |
AMC |
NZ |
38 |
JASHIBEN
HIRABHAI PANDYA |
50 |
F |
C-7, TARUNISH
APPARTMENT, NEAR SUTAR KARKHANA, NARODA |
AMC |
NZ |
39 |
diptiben vyas |
45 |
F |
vaikunt dham
mandir opp-laksmi kunj soc danilimada |
AMC |
SZ |
40 |
YASWANT
PARMAR |
64 |
M |
RAMPURA NI
CHALI GEETA MANDIR A’BAD |
AMC |
CZ |
41 |
ABDUL REHMAN
QURESHI |
43 |
M |
1652-BISKIT
GALI PANKOR NAKA TEEN DARWAJA A’BAD |
AMC |
CZ |
42 |
MADHUBALA
PATIDAR |
22 |
F |
BHARAT
WORKING WOMEN HOTEL PALDI A’BAD |
AMC |
WZ |
43 |
NIDHI SHAH |
22 |
F |
21/11/1, UBHO
KHANCO, MANEK CHOWK, 380001 |
AMC |
CZ |
44 |
PRAGYNABEN
BHATT |
84 |
F |
2014,
ASHAPURI MATA, DHAL NI POLE, ASTODIYA, 380001 |
AMC |
CZ |
45 |
FALGUNI
HASMUKHLAL PARMAR |
36 |
F |
SHAH ALAM
ROZA, KAIYUBBHAI NI CHALI, DANILIMDA 380028 |
AMC |
SZ |
46 |
MAYUR PARMAR |
33 |
M |
9/63,
DASHRATH MUKHI NI CHALI, DANILIMDA 380028 |
AMC |
SZ |
47 |
NASIMBANU A
SAIYED |
40 |
F |
NANI SAUDAGAR
NI POL, JAMALPUR 380001 |
AMC |
CZ |
48 |
ANIL BHARGA |
38 |
M |
TULSINAGAR,
OLD VADAJ 380013 |
AMC |
WZ |
49 |
SUDHABEN
VISHNUBHAI PANCHAL |
67 |
F |
296, NAVTANI
POLE, GHEEKANTA SHAHPUR 380001 |
AMC |
CZ |
50 |
NARESHBHAI U.
PRAJAPATI |
50 |
M |
GOL LIMDA,
AHMEDABAD |
AMC |
CZ |
અમદાવાદમાં જાણો આજે કયા વિસ્તારમાં છે કોરોના પોઝિટવ
રાજ્યમાં વધુ કોરોનાના 127 કેસ નોધાયા કોરોના પોઝીટીવ સંખયા 2000ને પાર પહોંચી ગઈ છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં વધુ કેસ છે. અમદાવાદમાં કોરોનાના વધુ 50 કેસ નોંધાયા છે. તો સુરતમાં 69 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના પોઝીટીવ કેસો નવા નવા એરિયામાં સતત વધી રહ્યા છે. ખોખરા જેવા વિસ્તારોમાં કોરોના સંક્રમણના 35 દિવસ પછીથી કેસ નોંધાયો છે. અમદાવાદમાં સૌથી વધારે કેસ 6 જેટલા હોટસ્પોટ વિસ્તારોમાંથી જ નોંધાયા છે.
અમદાવાદના કુલ અમદાવાદમાં કાલુપુર, દરિયાપુર, શાહપુર, જમાલપુર, બહેરામપુરા અને દાણીલીમડા વિસ્તારો હોટ વિસ્તારો છે. આ વિસ્તારોમાં વસતી ગીચતા પણ વધારે છે. ખાડિયા (કાલુપુર) અને દરિયાપુર વિસ્તારોમાં 100થી વધારે કેસ નોંધાયા છે. તો જમાલપુર એ સૌથી હોટ સ્થળ રહ્યું છે. કોરોના સંક્રમિતોની સંખ્યા જમાલપુરમાં વધારે છે. અમદાવાદમાં નોંધાયેલા કોરોના દર્દીઓમાં સૌથી વધારે 300થી પણ વધારે દર્દીઓ એકલા જમાલપુર વિસ્તારમાં નોંધાયા છે. તે પછીથી બહેરામપુરા વિસ્તારમાં 200થી વધારે કેસ નોંધાયા છે.