વડોદરામાં મહીલાનો પીછો કરી છેડતી કરનારને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
વડોદરામાં મહીલાનો પીછો કરી છેડતી કરનારને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો 1 - image

image : Freepik

વડોદરા,તા.6 ઓક્ટોબર 2023,શુક્રવાર

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાંથી પસાર થતી મહિલાનો પીછો કર્યા બાદ તેની છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સ આધારે પોલીસે છેડતી કરનારની શોધખો શરૂ કરી દરમિયાન ગુરુવારે આરોપી ગૌરાંગભાઈ વલ્લભભાઈ પટેલ (ઉ.વ.52 રહે. મકાન નં-14 બ્લોક નં-84.એમ આઈ.જી.ફ્લેટ તેજસ સ્કુલની સામે ઈલોરા પાર્ક વડોદરા)ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



Google NewsGoogle News