વડતાલના દલાપુરામાંથી સાત જુગારી ઝડપાયા
ખેડા એલસીબીનો દરોડો, ૧૫ હજાર ઉપરાંતની મત્તા જપ્ત
નડિયાદ : વડતાલના દલાપુરામાં જુગાર રમતા સાત શખ્સોને ખેડા એલસીબીએ રોકડ રૃ.૧૫,૭૦૦ સાથે ઝડપી પાડી વડતાલ પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.
વડતાલના જ્ઞાાનબાગ પાઠળ દલાપુરામાં જાહેરમાં લાઈટના અજવાળે
સોમવારે રાત્રે જુગાર રમતા કિરીટભાઈ બળવંતભાઈ પરમાર, નૈનેશ સુરેશભાઈ પરમાર,
સંદીપભાઈ કનુભાઈ પરમાર,
ભરતભાઈ વિનોદભાઈ, પ્રવીણભાઈ
રાવજીભાઈ, મનોજ
સુરેશભાઈ પરમાર અને રવિ સુરેશભાઈ પરમારને ખેડા એલસીબીએ ઝડપી પાડયા હતા.