વડોદરાના લાલબાગ બ્રિજ પાસે રીક્ષા પર તોતિંગ વૃક્ષ પડતા દબાયેલી વ્યક્તિનું રેસ્ક્યુ

Updated: May 28th, 2024


Google NewsGoogle News
વડોદરાના લાલબાગ બ્રિજ પાસે રીક્ષા પર તોતિંગ વૃક્ષ પડતા દબાયેલી વ્યક્તિનું રેસ્ક્યુ 1 - image


Vadodara News : વડોદરાના લાલબાગ વિસ્તારમાં સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં એક મહાકાય વૃક્ષ ધરાશાયી થતા રીક્ષા દબાઈ હતી.

લાલબાગ બ્રિજ કરતી વખતે રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે મહાકાય વૃક્ષ તૂટી પડતા રિક્ષામાં બેઠેલા એક આધેડ દબાયા હતા. જ્યારે રીક્ષાનો કુરચો બોલાઈ ગયો હતો.

બનાવોને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જવાનોએ વૃક્ષ કાપીને રીક્ષા તેમજ દબાયેલી વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું. બનાવને પગલે ટ્રાફિક જામ થઈ જતા પોલીસ મદદે આવી હતી.


Google NewsGoogle News