માઉઝર અને તમંચા સાથે એક ઝડપાયો

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
માઉઝર અને તમંચા સાથે એક ઝડપાયો 1 - image


પાદરા તાલુકાના વડુ ગામે સિંધા ફળિયામાં જિલ્લા એસઓજીએ રેડ કરી ફિરોજ હુસેનભાઈ સિંધા પાસેથી એક દેશી તમંચો અને માઉજર કબજે કર્યા હતા બે અગ્નિશસ્ત્રો પોલીસે કબજે કરી ઝડપાયેલા ફિરોજની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં ઘોડા ગામે રહેતા ધર્મેન્દ્ર દરબાર પાસેથી બંને અગ્નિશસ્ર લીધા હતા દસ વર્ષ પહેલા અકસ્માત થતાં શારીરિક રીતે પગથી અશક્ત થયેલ હતો જેથી કોઈની સાથે ઝઘડો થાય તો અંગત ફાયદા માટે તેનો ઉપયોગ કરવાનો હતો.


Google NewsGoogle News