mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

મલ્હારપુરા ગામે અઢી ફૂટના મગરનું નાઈટ પેટ્રોલીંગ : આખરે રેસ્ક્યું કરાયું

Updated: Jun 27th, 2024

મલ્હારપુરા ગામે અઢી ફૂટના મગરનું નાઈટ પેટ્રોલીંગ : આખરે રેસ્ક્યું કરાયું 1 - image


Crocodile in Vadodara : વડોદરામાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ પર ગઈ રાત્રીના બે વાગ્યાની આસપાસ ડભોઇ તા.મલ્હારપુરા ગામમાં રહેતા શિવાજીનો ફોન આવ્યો હતો કે, કેલનપુર પાસે આવેલ સુલતાનપુરાથી મલ્હારપુરા ગામના રસ્તા પર મગર આવી ગયો છે. ફોન આવતાંની સાથે સંસ્થાના સેક્રેટરી ડભોઇ વન વિભાગના અધિકારીઓને લઈને ત્યાં પહોંચ્યા હતા અને જોતા અઢી ફૂટનો મગર ગામ રોડ પર ફરતો જોવા મળ્યો હતો. અડધો કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરીને મગરને ડભોઇ વન વિભાગને સોંપવામાં આપવામાં આવ્યો હતો.

Gujarat