For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરામાં નવા યાર્ડ ઓવરબ્રીજ આજથી તા.22 સુધી બંધ

Updated: May 8th, 2024

વડોદરામાં નવા યાર્ડ ઓવરબ્રીજ આજથી તા.22 સુધી બંધ

Vadodara News : વડોદરા શહેરના પશ્ચિમ-ઉત્તર વિભાગને જોડતો નવા યાર્ડ ઓવરબ્રિજ આજથી તા.22 સુધી બંધ રહેશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ ઉત્તર વિસ્તારને જોડતો નવા યાર્ડ ઓવરબ્રિજ હાલના રસ્તાની સપાટી પર રોડ સરફેસિંગની કામગીરી કરવાની છે. જેથી તબક્કાવાર રીતે એક તરફનો રસ્તો ધંધો કરાશે. બીજી તરફ ટુવિલર અને લાઈટ મોટર વિહિકલ ચાલકો અવરજવર કરી શકશે જ્યારે ભારદારી વાહન ચાલકો માટે કરવામાં આવેલી વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થાનો ઉપયોગ કરી શકશે તેમ બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા જણાવાયું છે.

Gujarat