મકરપુરાના બુટલેગરને પાસા, પોરબંદર જેલમાં ધકેલાયો

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
મકરપુરાના બુટલેગરને પાસા, પોરબંદર જેલમાં ધકેલાયો 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 11 જાન્યુઆરી 2024 ગુરૂવાર

મકરપુરાના બૂટલેગરની પાસા હેઠળ અટકાયત કરીને પોરબંદર જેલમાં મોકલી અપાયો છે. 

શહેરના મકરપુરા ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતો બૂટલેગર જીતેન્દ્ર ઉર્ફે જીતો કાળીદાસ પાટણવાડિયા વિદેશી દારૂના કેસમાં ઘણી વાર પકડાયો હતો. જેથી મકરપુરા પોલીસે વિદેશી દારૂ કેસમાં સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ અટકાયત કરી હતી અને તેને પોરબંદર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.


Google NewsGoogle News