સ્પા સેન્ટરમાં રેપ અને સ્પાના નામે કૂટણખાનું પકડાયા બાદ પોલીસ એક્શનમાં, સ્પા સેન્ટરોમાં તપાસ

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
સ્પા સેન્ટરમાં રેપ અને સ્પાના નામે કૂટણખાનું પકડાયા બાદ પોલીસ એક્શનમાં, સ્પા સેન્ટરોમાં તપાસ 1 - image

વડોદરાઃ સ્પા સેન્ટરના નામે ચાલતા ગોરખધંધાના કિસ્સા બાદ પોલીસ દોડતી થઇ છે અને સ્પા સેન્ટરોમાં ચેકિંગ શરૃ કર્યું છે.

તાજેતરમાં અલકાપુરીના સ્પા સેન્ટરમાં નોકરી કરવા આવેલી યુવતી પર બળાત્કાર ગુજારવાનો બનાવ બનતાં સંચાલક અને  બે મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે, સમા તળાવ સામે કોમ્પ્લેક્સમાંથી સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું હતું.

ત્યારબાદ એસઓજી દ્વારા શહેરના જુદા જુદા સ્પા સેન્ટરો પર ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં સંચાલકો ઉપરાંત કામ કરતા કર્મચારીઓ અને યુવતીઓના ઓળખપત્રો સહિતની ચકાસણી કરવામાં આવી હતી.


Google NewsGoogle News