Get The App

ગુજરાત રિફાઇનરીમાં આગના સ્થળેથી ફોરેન્સિકે એક ડઝન જેટલા સેમ્પલ લીધા

Updated: Nov 14th, 2024


Google News
Google News
ગુજરાત રિફાઇનરીમાં આગના સ્થળેથી ફોરેન્સિકે એક ડઝન જેટલા સેમ્પલ લીધા 1 - image

વડોદરાઃ ગુજરાત રિફાઇનરીમાં લાગેલી આગના બનાવનું કારણ જાણવા આજે ફોરેન્સિકની ટીમે સ્થળ પરથી મહત્વના સેમ્પલ મેળવ્યા હતા.

રિફાઇનરીમાં લાગેલી આગનું ચોક્કસ કારણ જાણી શકાય અને ભવિષ્યમાં આ પ્રકારના બનાવો ન  બને તેની તકેદારી રાખવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે.

ગઇકાલે ફોરેન્સિકની ટીમે સ્થળ પરિક્ષણ કર્યા બાદ આજે જવાહરનગર પોલીસને સાથે રાખી એક ડઝન જેટલા સેમ્પલ લીધા હતા.

Tags :
vadodaracrimeFSLteamcollectedsamplesrefinery

Google News
Google News