વડોદરાના ગોરવા તથા જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ રુટ પર ફુટ પેટ્રોલિંગ

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
વડોદરાના ગોરવા તથા જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ રુટ પર ફુટ પેટ્રોલિંગ 1 - image


Loksabha Election Vadoara Police Petroling : આગામી લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ પોલીસ વિભાગ એડી ચોટી જોર લગાવીને મતદાન દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને અને શાંતિપૂર્ણ માહોલમાં લોકસાહીનો પર્વ પૂર્ણ થાય તેવા પ્રયાસ કરાઇ રહ્યા છે અને દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ તથા વાહનચેકિંગની સઘન કાર્યવાહી કરાઇ રહી છે. ત્યારે ગઇકાલે ગોરવા તથા જવાહરનગર વિસ્તારમાં ડીસીપી ઝોન 1 જે.સી.કોઠિયા તથા એસી.પી બી.ડિવિઝનની આગેવાની હેઠળ સંવેદનશીલ રુટો પર ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News