Get The App

સલાટવાડાના ગાયત્રી એપાર્ટમેન્ટ પાસે જુગાર રમતા પાંચ પકડાયા

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
સલાટવાડાના ગાયત્રી એપાર્ટમેન્ટ પાસે જુગાર રમતા પાંચ પકડાયા 1 - image

વડોદરાઃ સલાટવાડા વિસ્તારના ગાયત્રી એપાર્ટમેન્ટ પાસે ખુલ્લામાં કેટલાક લોકો કુકરીના દાણાનો જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળતાં કારેલીબાગના પીઆઇ ડી વી બલદાણિયાએ પોલીસને મોકલી તપાસ કરાવતાં પાંચ જણા પકડાયા હતા.પોલીસે તેમની પાસેથી રોકડા રૃ.૩૨૮૦૦ અને ત્રણ મોબાઇલ કબજે કર્યા હતા.

પકડાયેલાઓમાં(૧) કૌશિક પ્રફુલ્લચંદ્ર શાહ(સર્વોદય સોસાયટી,ગોત્રી)(૨)સની ગણપતભાઇ ઉત્તેકર(પતરાની ચાલી અલકાપુરી નંદનવન સોસાયટી પાસે)(૩) સુરેશ અરવિંદભાઇ ભોંસલે(પરમ રેસિડેન્સી, બિલ કેનાલ પાસે)(૪) રાકેશ સૂર્યકાન્તભાઇ ભગત(પતરાની ચાલી,અલકાપુરી) અને (૫) હરિશ શ્રીપદ સાવંત(તુલસી ચાલી, સલાટવાડા)નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News