ફાયર બ્રિગેડે 8 હોસ્પિટલ,14 માર્કેટ,3 સ્કૂલ અને ફરસાણવાળાને નોટિસ આપી
વડોદરાઃ વડોદરા ફાયર બ્રિગેડે સેફ્ટીના મુદ્દે ચેકિંગ કરી નોટિસ આપવાની ઝુંબેશ જારી રાખતાં આજે વધુ ૨૪ જણાને નોટિસ આપવામાં આવી છે.જેની યાદી આ મુજબ છે.
રિષભ નર્સિંગ હોમ સુભાનપુરા
આચાર્ય નર્સિંગ હોમ સુભાનપુરા
સ્વાસ્થ્ય સુપર સ્પે. ઇલોરાપાર્ક
ઓમ મલ્ટિ સ્પે. સુભાનપુરા
પવન હોસ્પિટલ સુભાનપુરા
બરોડા ન્યુરોકેર અકોટા
ક્રિષ્ણા હોસ્પિટલ પાદરા
અભિનંદન હોસ્પિટલ પાદરા
અલમીયા વિદ્યાલય માંજલપુર
કબીર ઇન્ટરનેશનલ ચાપડ
SWCHUB ટાવર ભાયલી
મુન્શી માર્કેટ મંગળબજાર
સિટિ પોઇન્ટ મંગળબજાર
શ્યામ થેલી ભંડાર મંગળબજાર
આરજી ચેમ્બર્સ મંગળબજાર
શ્રીરામ કોમ્પ્લેક્સ મંગળબજાર
સુપર ફેશન મંગળબજાર
આઇનોક્સ રેસકોર્સ
પીવીઆર નિલામ્બર સર્કલ
રાજહંસ સિનેમા રાવપુરા
સિનેમાર્ક અકોટા
સિનેમાર્ક વિહાર પ્રતાપનગર
ડીમાર્ટ સયાજીગંજ
ડીમાર્ટ પંડયાબ્રિજ
ઇવા મોલ માંજલપુર
જગદિશ ફરસાણ ખોડિયારનગર
એચડીએફસી સંગમ નોટિસ