વડોદરામાં કોમ્પ્લેક્સ,મોલ્સ,સ્કૂલમાં ફાયર બ્રિગેડનું ચેકિંગ,18 ને નોટિસ

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
વડોદરામાં કોમ્પ્લેક્સ,મોલ્સ,સ્કૂલમાં ફાયર બ્રિગેડનું ચેકિંગ,18 ને નોટિસ 1 - image

વડોદરાઃ   આજે લોકસભાની ચૂંટણીની મતગણતરી હોવા છતાં વડોદરા  ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટીના મુદ્દે ચેકિંગની ઝુંબેશ જારી રાખવામાં આવી હતી.શહેરના વિવિધ વિસ્તારોમાં સ્કૂલ,રેસિડેન્સ કોમ્પ્લેક્સ,કોમર્શિયલ કોમ્પ્લેક્સ,શોપિંગ મોલ્સ જેવા સ્થળોએ ચેકિંગ કર્યા બાદ  ફાયર સેફ્ટી પ્રત્યે બેદરકારી રાખનાર 18 બિલ્ડિંગોને નોટિસો ફટકારવામાં આવી હતી.જેની યાદી આ મુજબ છે.

પ્રથમ એપાર્ટમેન્ટ ગોત્રી

સાંઇનાથ હાઇટ્સ ગોત્રી

શિવાની ફ્લેટ્સ ગોત્રી

ઇસ્કોન હાઇટ્સ ટાવર એ ટુ જી ગોત્રી

ઇસ્કોન અતારિયા ગોત્રી

રામદેવ પ્લાઝા દાંડિયાબજાર

સીતાડેલ કોમ્પ્લેક્સ ગાંધીનગર ગૃહ

શિવાકૃતિ એપાર્ટમેન્ટ દાંડિયાબજાર

કોલેબરા ગોત્રીરોડ

ઝાયડેક્સ હાઉસ સેવાસી

પ્લેનેટેરિયમ કમાટીબાગ

રિલાયન્સ સેન્ટર ગેંડાસર્કલ

સેન્ટ્રલ સ્કવેર ગેંડાસર્કલ

ડીમાર્ટ વાસણારોડ

સર્વમંગલ સ્કૂલ હરણી

ગુજરાત પબ્લિક સ્કૂલ    કલાલી

અંબે સ્કૂલ                 હરણી


Google NewsGoogle News