વડોદરા નજીક કુંઢેલા ગામના તળાવમાંથી આઠ ફૂટના મગરનું રેસ્ક્યૂ

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
વડોદરા નજીક કુંઢેલા ગામના તળાવમાંથી આઠ ફૂટના મગરનું રેસ્ક્યૂ 1 - image

વડોદરાઃ વડોદરા નજીક કુંઢેલા ગામના તળાવમાંથી એક મહાકાય મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

વરસાદ પડતાં નવા પાણીની આવક સાથે જ મગરો નદી તળાવોમાંથી બહાર નીકળવાના બનાવો શરૃ થઇ ગયા છે.જે દરમિયાન વડોદરા નજીક ડભોઇ રોડ પરના કુંઢેલા ગામના તળાવની બહારથી એક મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

ડભોઇના આરએફઓએ કહ્યું હતું કે,આઠેક ફૂટનો મગર તળવામાંથી બહાર આવતાં જીવદયા કાર્યકરો અને ફોરેસ્ટની ટીમે ભારે જહેમત બાદ આઠ ફૂટના મગરનું  રેસ્ક્યૂ કર્યું હતું.


Google NewsGoogle News