Get The App

વડોદરા નજીક સેવાસી ગામના અંબા માતાના મંદિરમાં દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News


વડોદરા નજીક સેવાસી ગામના અંબા માતાના મંદિરમાં દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી 1 - image

વડોદરા,તા.9 જાન્યુઆરી 2024,મંગળવાર

વડોદરા નજીક આવેલા સેવાસી ગામમાં શ્રદ્ધાના આસ્થા સમાન અંબે માતાના મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી ચોરો અંદર પ્રવેશ્યા હતા અને મંદિરમાં મૂકેલી દાનપેટીમાંથી રૂપિયા 17000 રોકડા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ સવારે પૂજાપાઠ માટે ગયેલા પૂજારીને થઈ હતી. જે અંગે મહેન્દ્રભાઈ ચાવડાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મંદિર ચોરની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News