50 થી વધુ ગુનામાં સંડોવાયેલો બુટલેગર નીલુ પકડાયો,6 વાર પાસા થઇ હતી

Updated: May 2nd, 2024


Google NewsGoogle News
50 થી વધુ ગુનામાં સંડોવાયેલો બુટલેગર નીલુ પકડાયો,6 વાર પાસા થઇ હતી 1 - image

વડોદરાઃ ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં રહેતા અને દારૃના પાંચ ગુનામાં વોન્ટેડ બુટલેગરને પોલીસે ઝડપી પાડયો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,દારૃના ધંધા સાથે સંકળાયેલા નિલેશ ઉર્ફે નીલુ હરેશભાઇ નાથાણી(સર્જનમ રેસિડેન્સી,ખોડિયાર નગર,ન્યુ વીઆઇપીરોડ) સામે અગાઉ ૫૦ થી વધુ ગુના નોંધાયા હતા.

નીલુ કારેલીબાગ,પાણીગેટ,બાપોદ અને વારસીયા પોલસ સ્ટેશનના પાંચ ગુનામાં વોન્ટેડ હોવાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડયો હતો.નીલુ ને છ વાર પાસા પણ થઇ હતી.


Google NewsGoogle News