વિશ્વામિત્રી નજીક આવેલા ઈ.એમ.ઈ. માંથી ત્રીજો મહાકાય મગર પકડાયો

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
વિશ્વામિત્રી નજીક આવેલા ઈ.એમ.ઈ. માંથી ત્રીજો મહાકાય મગર પકડાયો 1 - image


Vadodara Crocodile Rescue : વડોદરામાં વિશ્વામિત્રી નજીક આવેલા ઇ.એમ.ઇ ખાતેથી ત્રીજા મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 

વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઈ.એમ.ઈમાં પણ આવી જતા તેની સાથે સાથે મગરો ગરો પણ અંદર ઘૂસી આવ્યા છે. પૂરના પાણી ઓસરી ગયા બાદ ઇ.એમ.ઇમાંથી બે મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

આમ છતાં હજી પણ મગર આવી જવાના બનાવ બની રહ્યા છે. આજે વહેલી સવારે ઇએમઇ ટેમ્પલ નજીક 9 ફૂટનો મોટો મગર આવી જતા ફોરેસ્ટ વિભાગની ટીમે તેનું રેસ્ક્યુ કર્યું હતું.



Google NewsGoogle News