હરણી રોડ પર અછોડો તોડનાર બાઈક સવાર ચાર વર્ષે ઝડપાયો

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
હરણી રોડ પર અછોડો તોડનાર બાઈક સવાર ચાર વર્ષે ઝડપાયો 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 12 માર્ચ 2024 મંગળવાર

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં અછોડો તોડનાર આરોપી ચાર વર્ષ બાદ ઝડપાઈ ગયો છે.

કારેલીબાગમાં જૂન 2020 માં પતિ પત્ની ચાલવા નીકળ્યા તે દરમિયાન બાઈક પર આવેલા બે અછોડા તોડો એ મહિલાનો અછોડો લુટી લીધો હતો. જે બનાવમાં પોલીસે એક આરોપીને અગાઉ ઝડપી પાડ્યો.     

આ બનાવમાં વિકી સિંહનું પણ નામ ખુલતા પોલીસ તેની શોધખોળ કરી રહી હતી પરંતુ ચાર વર્ષથી તે હાથમાં આવતો ન દરમિયાનમાં ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ને આરોપી વિશે માહિતી મળતા વોચ રાખી હરણી રોડ પરથી વિકી સિંગ કલ્યાણ સિંઘ બરનાલા (સીકલીગર) (દત્તનગર, આજવા રોડ,મૂળ મધ્ય પ્રદેશ) ને ઝડપી પાડયો છે.


Google NewsGoogle News