Get The App

20 વર્ષની પરીણીતાએ ગળા ફાંસો ખાઈ રહસ્યમય આપઘાત કર્યો

Updated: Sep 22nd, 2024


Google News
Google News
20 વર્ષની પરીણીતાએ ગળા ફાંસો ખાઈ રહસ્યમય આપઘાત કર્યો 1 - image


Image: Freepik

વાઘોડિયા તાલુકાના રાજપુરા ગામની પ્રાથમિક શાળા પાસે કોઠીયા ફળિયામાં રહેતી 20 વર્ષની પરિણીતા ધર્મિષ્ઠા કલ્પેશભાઈ રાવળે રહસ્યમય સંજોગોમાં પોતાના ઘરે ગળામાં ઓઢણી બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું આ બનાવની જાણ જરોદ પોલીસને થતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે પરણીતાએ કયા સંજોગોમાં આત્મહત્યા કરવાની ફરજ પડી તે જાણવા માટે પોલીસે સંબંધીતોનો જવાબ લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Tags :
VadodaraSuicide

Google News
Google News