વડોદરા લોકસભા બેઠક પર પોસ્ટલ મત 12919 નોંધાયા : 1142 મત રિજેક્ટ અને 565 મત NOTAને મળ્યા

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
વડોદરા લોકસભા બેઠક પર પોસ્ટલ મત 12919 નોંધાયા : 1142 મત રિજેક્ટ અને 565 મત NOTAને મળ્યા 1 - image


Loksabha Election : વડોદરા લોકસભા બેઠકની મત ગણતરીનો પ્રારંભ આજે સવારના આઠ વાગ્યાથી પોલિટેકનિક કોલેજ ખાતે શરૂ થયો  ત્યારે  પોસ્ટલ બેલેટ અને ઇવીએમની ગણતરી એક સાથે શરૂ થઈ હતી. વડોદરા બેઠક પર કુલ 12,911 પોસ્ટલ મત નોંધાયા હતા. જેમાંથી 11204 માન્ય રહ્યા હતા જ્યારે 1142 મત રિજેક્ટ થયા હતા અને 565 મત નોટામાં નોંધાયા હતા પોસ્ટલ મતમાં ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીને 7,364 અને કોંગ્રેસના જસપાલ સિંહને 3493 મત મળ્યા હતા. જેથી મત ગણતરીની શરૂઆતમાં ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવારથી આગળ ચાલી રહ્યા હતા.


Google NewsGoogle News