15 દિવસમાં 4 કિલો વજન વધારો, આ છે ડાયટ પ્લાન

Updated: May 8th, 2024


Google NewsGoogle News
15 દિવસમાં 4 કિલો વજન વધારો, આ છે ડાયટ પ્લાન 1 - image


Weight Gain Diet: આજના સમયમાં વજન વધવું એ એક ગંભીર સમસ્યા છે, પરંતુ એવા ઘણા લોકો છે જેઓ તેમના ઓછા વજનથી પરેશાન છે. ઓછા વજનથી પરેશાન ઘણા લોકો વજન વધારવા માટે વિવિધ પ્રકારના માસ ગેઇનર્સ અથવા પ્રોટીન પાવડર ખાવાનું શરૂ કરે છે. 

વજન વધારવાની સરળ રીત કઈ છે? 

જો તમારે 15 દિવસમાં 4 કિલો વજન વધારવું હોય તો તમારે જિમની સાથે નીચે આપેલા વેઈટ ગેનર ડાયટ ચાર્ટને ફોલો કરવું જોઈએ. તેનાથી તમારું વજન સ્વસ્થ રીતે વધશે અને તમારી માંસપેશીઓ પણ મજબૂત થશે.

નાસ્તામાં ખાઓ 

  • 100 ગ્રામ ઓટમીલ
  • 50 ગ્રામ મગફળી
  • 5 ગ્રામ દેશી ગોળ
  • કેળુ

નાસ્તા કર્યાના 2 કલાક બાદ આ ખાઓ

  • 50 ગ્રામ સોયાના ટુકડા
  • 200 ગ્રામ દહીં અને કેટલાક કાચા શાકભાજી

લંચ

  • ભાત સાથે રાજમા અથવા દાળ
  • એક ગ્લાસ છાશ
  • એક ચમચી દેશી ઘી
  • સલાડ
  • ફ્રી વર્કઆઉટ મીલ 

તમારા વર્કઆઉટના ઓછામાં ઓછા 90 મિનિટ પહેલા 200 ગ્રામ બટાકા અથવા શક્કરિયા ખાઓ. ઉપર કાળું મીઠું નાંખી શકો છો. 

વર્કઆઉટ બાદ આ ખાઓ

  • 50 ગ્રામ શેકેલા ચણા
  • 200 ગ્રામ ઓછી ચરબીવાળું દૂધ
  • 2 ખજુર 
  • કેળુ
  • 5 ગ્રામ ગોળ

વજન વધારવા માટે રાત્રિભોજનમાં શું ખાવું જોઈએ

  • 150 ગ્રામ પનીર ભુર્જી
  • 2 રોટલી
  • કચુંબર
  • એક ચમચી દેશી ઘી

Google NewsGoogle News