કોરોના વકરતા કચ્છ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓની તારીખમાં ફેરફાર
- અનુસ્નાતક અને ઓર્લ્ડ પેર્ટનના છાત્રોની પરીક્ષા તા.૯ જુલાઈથી શરૃ
- સાવચેતીના પગલારૃપે તથા વિદ્યાર્થીઓની સરળતા ખાતર પરીક્ષા કેન્દ્રમાં વધારો રેગ્યુલર, રિપીટર, એક્સર્ટલનલ, એટીકેટીની પરીક્ષાઓની તારીખ બદલાઈ
ભુજ, બુધવાર
કોરોના મહામારીના પગલે ક્રાંતિગુરૃ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સીટી દ્વારા વિવિાધ વિભાગની રેગ્યુલર, રિપીટર, એક્સટર્લનલ, એ.ટી.કે.ટી.ની વિવિાધ સેમેસ્ટરની પરીક્ષામાં બદલાવ કરાયો છે.
સ્નાતક કક્ષાએ સેમેસ્ટર-૪ની પરીક્ષા લેવાની રહેતી નાથી તેમને મેરીટ બેઝ્ડ પ્રોગ્રેશન યોજના હેઠળ પરીણામ આપવામાં આવશે. અનુસ્નાતક કક્ષાના અને ઓર્લ્ડ પેર્ટનના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ તા. ૯ જુલાઈાથી શરૃ કરવામાં આવશે. વધુમાં જણાવવાનું છે કે, કોવિડ-૧૯ની મહામારીમાં સાવચેતીના પગલારૃપે તાથા વિદ્યાર્થીઓની સરળતા ખાતર પરીક્ષા કેન્દ્ર વાધારવામાં આવેલા છે. કુલ પાંચ પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવશે જેમાં રાપર, નખત્રાણા, માંડવી, આદિપુર અને ભુજનો સમાવેશ થાય છે. ઓલ્ડ પેર્ટનના છાત્રોનું પરીક્ષા કેન્દ્ર ભુજ રહેશે. હાલની પરિસિૃથતિ તાથા શિક્ષણ વિભાગની ગાઈડલાઈન અનુસાર પરીક્ષા લેવાની હોઈ ફેરફારને આિાધન રહેશે. વધુ વિગતો વેબસાઈટ પરાથી છાત્રોને મેળવવાની રહેશે તાથા હોલ ટીકીટ પોતાના લોગીન માંથી ડાઉનલોડ કરવાની રહેશે. આવેલા છે. કુલ પાંચ પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવશે જેમાં રાપર, નખત્રાણા, માંડવી, આદિપુર અને ભુજનો સમાવેશ થાય છે. ઓલ્ડ પેર્ટનના છાત્રોનું પરીક્ષા કેન્દ્ર ભુજ રહેશે. હાલની પરિસિૃથતિ તાથા શિક્ષણ વિભાગની ગાઈડલાઈન અનુસાર પરીક્ષા લેવાની હોઈ ફેરફારને આિાધન રહેશે. વધુ વિગતો વેબસાઈટ પરાથી છાત્રોને મેળવવાની રહેશે તાથા હોલ ટીકીટ પોતાના લોગીન માંથી ડાઉનલોડ કરવાની રહેશે.