ભુજ આર્મી સ્કૂલમાં હથિયારો સાથે સેનાના જવાનોએ દર્શાવ્યા કરતબો
- સર્જિકલ સ્ટ્રાઈકને બે વર્ષ પૂર્ણ થતા યોજાયા વિવિધ કાર્યક્રમ
ભુજ, શુક્રવાર
ભારતીય સેનાની ગોલ્ડન કતાર ડિવીઝન હસ્તકની બોલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા ભુજના આર્મી હેડ કવાર્ટર મધ્યે સિૃથત ભુજ આર્મી પબ્લિક સ્કુલમાં સેનાની ગૌરવવંતી સર્જિકલ સ્ટ્રાઇકની બીજી વરસી મનાવાઈ હતી.
ભુજના વિભીન્ન છાત્ર, છાત્રાઓને ભારતીય સેનાના શૌર્ય, પરાક્રમ, સાહસ, અનુશાસનાથી અવગત કરતા બ્રિગેડના કમાન્ડરએ બાલ છાત્ર, છાત્રાઓનું આત્મિયતાભેર સ્વાગત કર્યુ હતું. તાથા આયોજિત પ્રદર્શનીના માધ્યમાથી ભારતીય સેના દ્વારા પ્રયોગ કરાતા અલગ અલગ હિાથયારો, શસ્ત્રો, ઉપકરણો, ડ્રીલાથી માહિતીગાર કર્યા હતા.

આ પ્રસંગે ભારતીય સેનાની વરદીમાં સુસજ્જ ફોજીઓ દ્વારા કરતબ દર્શાવાતાં છાત્રો સહિત હાજર તમામ રોમાંચિત થઇ ઉઠયા હતા.