જામનગરમાં પટણી વાડ વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
જામનગરમાં પટણી વાડ વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 31 ડિસેમ્બર 2023, રવિવાર 

જામનગરમાં પટણીવાડ નજીક ચમાર વાસ વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો. અને જાહેરમાં ઘોડીપાસા વડે હારજીત નો જુગાર રમી રહેલા અબુ મોહમ્મદ હુસૈન પટણી તેમજ સુરેશ રમેશભાઈ બોરસરા ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧૧, ૦૪૦ ની રોકડ રકમ અને ઘોડીપાસાનું સાહિત્ય કબજે કર્યું છે.


Google NewsGoogle News