જામનગરની સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા જામનગરનાં 485મા સ્થાપનાદિન નિમિત્તે ઐતિહાસિક વારસાની ઝાંખી કરાવતાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News


જામનગરની સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા જામનગરનાં 485મા સ્થાપનાદિન નિમિત્તે ઐતિહાસિક વારસાની ઝાંખી કરાવતાં ચિત્રોનું   પ્રદર્શન યોજાયું 1 - image

જામનગરની જાણીતી સંસ્થા "નવાનગર નેચર ક્લબ" દ્વારા સમગ્ર હાલારનાં ઐતિહાસીક, પૌરાણિક સ્થળો, સ્મારકો વગેરેનાં સુંદર-આકર્ષક ચિત્રોની ચિત્રકારી કરવાની હરીફાઈ રાખેલી હતી.

જામનગરની સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા જામનગરનાં 485મા સ્થાપનાદિન નિમિત્તે ઐતિહાસિક વારસાની ઝાંખી કરાવતાં ચિત્રોનું   પ્રદર્શન યોજાયું 2 - image

હાલારના જ ચિત્રકારો દ્વારા બનાવેલા તથા હાલારનાં ભવ્ય ઐતિહાસિક વારસાની ઝાંખી કરાવતાં ચિત્રોનું પ્રદર્શન તારીખ 10,11 બે દિવસ સવારે 10:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા સુધી જાહેર જનતા માટે નેશનલ સ્કૂલ આર્ય સમાજ રોડ ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેનો શહેરની કલા પ્રિય જનતાને બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.


Google NewsGoogle News