જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં આવેલા ખંભાળિયાના ખેડૂતનો મોબાઇલ ફોન ચોરાયો

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં આવેલા ખંભાળિયાના ખેડૂતનો મોબાઇલ ફોન ચોરાયો 1 - image

image : Freepik

Mobile Theft Case in Jamnagar : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ટાઉનમાં જોધપુર ગેટ પાસે રહેતા અને ખેતી કામ કરતા નવનીતભાઈ ડાયાલાલભાઈ ચોપડા ગામના 60 વર્ષના ખેડૂત પોતાના અંગત કામસર ગઈકાલે જામનગર આવ્યા હતા.

 તેઓ ગુલાબ નગર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પાસે ઉભા હતા, જે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તેમના રૂપિયા 12,000ની કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરી લીધી હોવાથી સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News