જામનગરના નવાગામ-ઘેડ વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવતા યુવાન પર છરી વડે હુમલો: પાડોશી સામે ફરિયાદ

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
જામનગરના નવાગામ-ઘેડ વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવતા યુવાન પર છરી વડે હુમલો: પાડોશી સામે ફરિયાદ 1 - image

image : Freepik

જામનગર,તા.27 ઓક્ટોબર 2023,શુક્રવાર

જામનગરના ઇન્દિરા સોસાયટીમાં રહેતા અને નાસ્તાની રેકડી ચલાવતા પીન્ટુ નીતિનભાઈ જોશીની રેકડીએ નાસ્તો કરવા માટે આવેલા માનવ ઉગાભાઈ વઘોરા સાથે અપશબ્દ બોલવા બાબતે ઝગડો થયા પછી રેંકડી ચાલકને છરી વડે હુમલો કરી માર મારવામાં આવતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ટાંકા લેવા પડ્યા છે જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News