જામનગરની બે સગી બહેનો જીલ મકવાણા અને જીનલ મકવાણાએ દુબઈમાં ભારતનો ઝંડો ફરકાવ્યો

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
જામનગરની બે સગી બહેનો જીલ મકવાણા અને જીનલ મકવાણાએ દુબઈમાં ભારતનો ઝંડો ફરકાવ્યો 1 - image


દુબઈમાં બુડો કાન કપ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું 24 એપ્રિલના દિવસે આયોજન થયું હતું, જેમાં 20થી પણ વધારે દેશોએ ભાગ લીધો હતો. જેમાં જામનગરના જાણીતા લાયન્સ કરાટે ક્લબની સ્ટુડન્ટ જિલ મકવાણા અને જીનલ મકવાણા એ ભાગ લીધો હતો, અને બંને બહેનોએ ગોલ્ડ મેડલ મેળવી પરિવાર નું, સમાજ નું અને સમગ્ર ભારત નું નામ રોશન કર્યું હતું.

જામનગરની બે સગી બહેનો જીલ મકવાણા અને જીનલ મકવાણાએ દુબઈમાં ભારતનો ઝંડો ફરકાવ્યો 2 - image

વિજેતા બહેનોને લાયન્સ કરાટે ક્લબ ના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ નિતેશ મકવાણા એ તાલીમ આપી હતી.


Google NewsGoogle News