જામનગર જિલ્લાની સરકારી પોલિટેકનિક કોલેજ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત બાઇક રેલી યોજાઈ

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લાની સરકારી પોલિટેકનિક કોલેજ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત બાઇક રેલી યોજાઈ 1 - image


Lok Sabha Election 2024 : આગામી લોકસભા-2024ની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આજ રોજ સરકારી પોલિટેકનિક જામનગર ખાતે યુવાનોમાં મતદાનના મહત્વ અંગે જાગૃતિ આવે તે હેતુથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટીઓ  આચાર્ય અને વિવિધ વિભાગોના વડાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

 સરકારી પોલિટેકનિક કોલેજનાં સામૂહિક પ્રયત્નો થકી મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત બાઇક રેલીનું આયોજન સફળ રહ્યું હતું. બાઇક રેલીમાં 200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.


Google NewsGoogle News