Get The App

જામનગર શહેર જિલ્લામાં કોઈ પણ આપત્તિ સામે જામનગર મહાગરપાલિકાનું ફાયરતંત્ર એલર્ટ

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
જામનગર શહેર જિલ્લામાં કોઈ પણ આપત્તિ સામે જામનગર મહાગરપાલિકાનું ફાયરતંત્ર એલર્ટ 1 - image


જામનગર શહેર અને જિલ્લામાં ચાલુ વરસાદની સિઝન દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે જામનગર મહાનગરપાલિકા નું ફાયર તંત્ર સુસજજ બન્યું છે, અને ફાયર ફાઈટરવેન રેસ્ક્યુ બોટ સહિત સાધન સામગ્રી ને તહેનાતમાં રાખવામાં આવી છે.

જામનગર શહેર જિલ્લામાં કોઈ પણ આપત્તિ સામે જામનગર મહાગરપાલિકાનું ફાયરતંત્ર એલર્ટ 2 - image

જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસ કે.કે. બિશ્નોય ની રાહબરી હેઠળ ૪૫ જેટલા ફાયર બ્રિગેડ શાખાના જવાનો રાઉન્ડ ધ ક્લોક સુસજ્જ બની ને રખાયા છે.

જામનગર શહેર જિલ્લામાં કોઈ પણ આપત્તિ સામે જામનગર મહાગરપાલિકાનું ફાયરતંત્ર એલર્ટ 3 - image

નાની-મોટી શેરી ગલીઓ સહિતના વિસ્તારમાં પહોંચી વળવા માટે નાના-મોટા ૧૨ ફાયર ફાઇટર તેમજ  રેસ્ક્યુ બોટઝ અત્યાધુનિક બુલેટ મોટર સાયકલ સહિતના વાહનો તહેનાતમાં રખાયા છે, ઉપરાંત રસ્સી દોરડા, લાઈફ ઝેકેટ, ઝાડ કાપવા માટેના  ઈલેક્ટ્રીક કટર, હેવી લાઈટ, અંડર વોટર કેમેરા સહિતની અન્ય સાધન સામગ્રીઓ પણ સજ્જ બનાવીને રખાઇ છે, અને જામનગર શહેર જિલ્લામાં ચાલુ વરસાદ દરમિયાન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જામનગર મહાનગરપાલિકાનું  ફાયરતંત્ર એલર્ટ મોડમાં છે.

જામનગર શહેર જિલ્લામાં કોઈ પણ આપત્તિ સામે જામનગર મહાગરપાલિકાનું ફાયરતંત્ર એલર્ટ 4 - image

જામનગર શહેર જિલ્લામાં કોઈ પણ આપત્તિ સામે જામનગર મહાગરપાલિકાનું ફાયરતંત્ર એલર્ટ 5 - image


Google NewsGoogle News