જામનગરના ચેલા ગામમાં ચાલુ વરસાદે આકાશી વીજળી પડતાં ખેડૂત શ્રમિક યુવાનનું અપમૃત્યુ

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
જામનગરના ચેલા ગામમાં ચાલુ વરસાદે આકાશી વીજળી પડતાં ખેડૂત શ્રમિક યુવાનનું અપમૃત્યુ 1 - image


Jamnagar News : જામનગર તાલુકાના ચેલા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ રાજસ્થાનના વતની ભાવસિંહ પ્રેમસિંહ મંડલોઇ નામના 27 વર્ષના યુવાનને ખેતી કામ દરમિયાન ગઈકાલે સાંજે તેના પર આકાશી પડતાં ઇજાગ્રસ્ત યુવાન ભડથું થયો હતો, અને તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થવાથી પંચકોષી બી.ડીવીઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.


Google NewsGoogle News