Get The App

જામનગરની જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરીની ફરિયાદ

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
જામનગરની જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરીની ફરિયાદ 1 - image


Image Source: Freepik

જામનગરની જી. જી. હોસ્પિટલના મેદાનમાં કેસબારીની બહાર પાર્ક કરેલ જીજે 10 બીસી 9944 નંબરનું નારણભાઈ વેલાભાઈ કછટિયાની માલિકીનું બાઈક કોઈ ઉઠાંતરી કરી લઈ ગયાની તેઓએ ફરિયાદ નોંધાવતા સિટી બી પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News