Get The App

જામનગર શહેરમાંથી વાહનચોર એલ.સી.બી.પોલીસના હાથે પકડાયો

Updated: Aug 7th, 2024


Google News
Google News
જામનગર શહેરમાંથી વાહનચોર એલ.સી.બી.પોલીસના હાથે પકડાયો 1 - image


Jamnagar Bike Theft Case : જામનગર શહેરમાંથી ચોરાઉ વાહન સાથે નીકળેલા એક તસ્કરને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે અને ચોરાઉ બાઈક કબ્જે કરી લીધું છે.

 જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા જામનગર શહેરમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, દરમિયાન જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતો કાસમ વલીમામદ સંધી એક બાઈક લઈને પસાર થતાં પોલીસે તેને અટકાવીને બાઈકના કાગળો માંગ્યા હતા.

 જેની પાસે વાહનના કોઈ આધાર પુરાવા નહીં હોવાનું અને ચોરી કરીને મેળવેલું હોવાનું કબૂલી લીધું હતું, તેથી પોલીસે ચોરાઉ બાઈક કબજે કરી લઇ તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

Tags :
JamnagarJamnagar-LCB-PoliceVehicle-ThiefCrime

Google News
Google News