જામજોધપુર નજીક પરડવા ગામમાંથી ગેરકાયદેસર ખનીજ વહન કરતો ટ્રક ઝડપાયો

Updated: May 15th, 2024


Google NewsGoogle News
જામજોધપુર નજીક પરડવા ગામમાંથી ગેરકાયદેસર ખનીજ વહન કરતો ટ્રક ઝડપાયો 1 - image


illegal Mining in Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા ગામ થી અનઅધિકૃત રીતે બેલા ખનીજનું વહન થતું હોવાની માહિતીના આધારે જામજોધપુરના મામલતદાર તથા તેમની ટીમ દ્વારા ટ્રક કબ્જે કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. 

જામજોધપુરના મામલતદાર અને તેમની ટીમ દ્વારા અવાર નવાર ગેરકાયદેસર ખનન કરતા વાહનો પકડવામાં આવે છે, ત્યારે જેમની જવાબદારી આવે છે, તેખાણ ખનીજ વિભાગને આ પંથકની ખનીજ ચોરી તેમજ આવા ગેરકાયદેસર ખનન વહન કરતા વાહનો કેમ નજરે પડતા નથી, તેવા પણ સવાલો થઈ રહયા છે.


Google NewsGoogle News