Get The App

અમેરિકાના જંગલમાં દાવાનળઃ 10,58,482 એકર જમીન નષ્ટ

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
અમેરિકાના જંગલમાં દાવાનળઃ 10,58,482 એકર જમીન નષ્ટ 1 - image


અમેરિકાના ટેક્સાસ અને ઓક્લાહોમાના જંગલોમાં ભિષણ દાવાનળ ફેલાયું હતું. અમેરિકાનાં ઈતિહાસમાં આ પ્રકારની આગ જોવા નથી મળી. ૧૦,૫૮,૪૮૨ એકર જેટલું જંગલ બળીને ભસ્મ થયું હતું.  ફેબુ્રઆરીથી ઓગષ્ટ સુધી આ આગ જંગલના જુદા જુદા વિસ્તારોમાં પાંચથી પંદર દિવસ પ્રજ્વલિત રહી હતી


Google NewsGoogle News