Get The App

સ્પેનના ઇતિહાસનું સૌથી ભયાનક પૂર 230ના મૃત્યુ, પારાવાર નુકશાન

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
સ્પેનના ઇતિહાસનું સૌથી ભયાનક પૂર 230ના મૃત્યુ, પારાવાર નુકશાન 1 - image


સ્પેનના ઇતિહાસમાં ક્યારેય જોવા ન મળ્યું હોય તેવું ભયાનક પૂર ૨૯ ઓકટોબરથી ૧૬ નવેમ્બર સુધી રહ્યું. ભારે વિનાશક વરસાદને લીધે આ પૂર આવ્યું. ૨૩૦ના મૃત્યુ થયા. રેલ, વિમાન અને ધંધા બધુ જ ઠપ્પ થયું. ઈમારતો અને ઘરમાં પાણી ઘુસી ગયા. ત્રણ અબજ યુરો જેટલું નુકશાન થયાનો અંદાજ છે.


Google NewsGoogle News