જાપાનમાં 7.6 મેગ્નીટયુડનો ભીષણ ધરતીકંપઃ 475ના મૃત્યુ
જાપાનમાં ૭.૬ મેગ્નીટયુડનો ધરતીકંપ ૫૦ સેકંડ માટે આવ્યો અને પારાવાર નુકશાન કરી ગયો. એક અંદાજ પ્રમાણે ૧૭.૬ અબજ ડોલરનું નુકશાન થયું તેના પરથી કલ્પના કરો. ધરતીકંપને લીધે સમુદ્રમાં ત્સુનામી પણ આવી હતી. ૪૭૫ નાગરિકોના મૃત્યુ થયા હતા, ૧૪૦૦ જેટલા ઇજા પામ્યા હતા. ઈશિકાવા અને સુઝુ તેમજ ઉત્તર પૂર્વ જાપાનમાં સૌથી વધુ નુકશાન થયું.