આ દેશમાં ભારતનો એક રુપિયો થઈ જાય છે 184 રુપિયા, આજે ફરવાનો પ્લાન બનાવો

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
આ દેશમાં ભારતનો એક રુપિયો થઈ જાય છે 184 રુપિયા, આજે ફરવાનો પ્લાન બનાવો 1 - image


Indian Rupee is Stronger than Indonesia : જો તમે ફરવાના શોખિન હોવ તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે આજે તમને એવા દેશની વાત કરવાના છીએ કે, જ્યા તમે ઓછા ખર્ચે વિદેશ પ્રવાસ કરી શકશો. એટલે કે, જો તમે પૈસાના કારણે વિદેશ જવાનો પ્લાન નથી કરી રહ્યા તો, હવે મુંઝાયા વગર વિદેશ પ્રવાસ કરી શકો છો. આ દેશ ભારતીયોને ખૂબ જ પસંદ છે એવા આ દેશનું નામ છે ઈન્ડોનેશિયા. હા બિલકુલ તમે ઓછા બજેટમાં ઈન્ડોનેશિયાનો પ્લાન કરી શકો છો. 

આ દેશમાં ભારતનો એક રુપિયો થઈ જાય છે 184 રુપિયા, આજે ફરવાનો પ્લાન બનાવો 2 - image

વિશ્વભરમાં આ દેશની ખૂબસૂરતીની ચર્ચાઓ થાય છે. ઈન્ડોનેશિયામાં રહેવા અને ખાવા માટે સસ્તું છે. 

તમને જણાવી દઈએ કે, ભારતના 100 રુપિયાના ઈન્ડોનેશિયામાં 18495.65 રુપિયા બરાબર છે, એટલે કે 1 રુપિયા બરાબર 184 રુપિયા છે. આ દેશની કરેન્સીને ઈન્ડોનેશિયન કરેન્સી કહેવામાં આવે છે. 

આ દેશમાં ભારતનો એક રુપિયો થઈ જાય છે 184 રુપિયા, આજે ફરવાનો પ્લાન બનાવો 3 - image

એટલા માટે જો તમે ઈન્ડોનેશિયા ફરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમે ઓછા પૈસા ખર્ચ કરીને પ્રવાસ કરી શકો છો. 


Google NewsGoogle News