સ્કોટલેન્ડમાં ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશનરને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા

ભારતીય હાઈ કમિશનરને કારમાંથી નીચે ઉતરવા દીધા ન હતા

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
સ્કોટલેન્ડમાં ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશનરને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા 1 - image


Khalistan supporters stopped Indian High Commissioner : ભારત અને કેનેડા (india canada row) વચ્ચે હાલ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને તણાવ ચાલી રહ્યો છે ત્યારે હવે સ્કોટલેન્ડમાં ભારતીય હાઈ કમિશનરને રોકવાના સમાચાર આવી રહ્યા છે. આ ઘટના બ્રિટનમાં વિક્રમ દોરાઈસ્વામી સાથે બની છે. 

ખાલિસ્તાની સમર્થકોએ ફરી એકવાર ભારત વિરોધી હરકત કરી

બ્રિટનમાં કટ્ટરપંથી ખાલિસ્તાની સમર્થકોએ ફરી એકવાર ભારત વિરોધી હરકત કરી છે. બ્રિટનમાં ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી (Vikram Doraiswami)ને સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશનરને કારમાંથી નીચે ઉતરવા દીધા (The commissioner was not allowed to get down from the car) ન હતા. ખાલિસ્તાની સમર્થકે ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને કેટલાક લોકોએ કહ્યું કે તમારુ અહીં સ્વાગત નથી અને તેથી તેઓ ત્યાથી પરત ચાલ્યા ગયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News