હેલેને ચક્રવાતે ફ્લોરિડાને ઘમરોળ્યું : 234ના મૃત્યુ
અમેરિકાના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં હેલને ચક્રાવાતે સપ્ટેમ્બર મહિનામાં તબાહી સર્જી હતી. ફ્લોરિડા ,જ્યોર્જિયા, સાઉથ તેમજ નોર્થ કેરોલિના પર તે ૧૪૦ કી.મી.ની ઝડપે ત્રાટક્યું હતું. કેટલાયે દિવસો અંધારપટ રહ્યો હતો. બિઝનેસ, સ્ટોર્સ અને ઓફિસ પણ બંધ રહી હતી. ૨૩૪ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.