હેલિકોપ્ટર ક્રેશ થતાં ચિલીના પૂર્વ પ્રમુખનું નિધન, ટુરિસ્ટ પ્લેસ લાગો રેન્કોમાં સર્જાઈ દુર્ઘટના

પૂર્વ પ્રમુખ અને એક અબજપતિ ટાયકૂનના ઓફિસ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
હેલિકોપ્ટર ક્રેશ થતાં ચિલીના પૂર્વ પ્રમુખનું નિધન, ટુરિસ્ટ પ્લેસ લાગો રેન્કોમાં સર્જાઈ દુર્ઘટના 1 - image

image : Twitter



Chile Former President helicopter Crash News | ચિલીના પૂર્વ પ્રમુખ સેબેસ્ટિયન પિનેરાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થઇ ગયું છે. પૂર્વ પ્રમુખ અને એક અબજપતિ ટાયકૂનના ઓફિસ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી હતી.  

લાગો રેન્કોમાં બની ઘટના  

બંનેના કાર્યાલય વતી જણાવાયું કે અફસોસ સાથે આ માહિતી શેર કરી રહ્યા છીએ કે ચિલી ગણરાજ્યના પૂર્વ પ્રમુખનું નિધન થઈ થઈ ગયું છે. તેઓ 74 વર્ષના હતા. આ ઘટના લાગો રેન્કોમાં બની હતી. આ જગ્યાઓ રજાઓ માણવા માટે જાણીતી છે. 

હેલિકોપ્ટર ક્રેશ થતાં ચિલીના પૂર્વ પ્રમુખનું નિધન, ટુરિસ્ટ પ્લેસ લાગો રેન્કોમાં સર્જાઈ દુર્ઘટના 2 - image


Google NewsGoogle News