દક્ષિણ-ચીન સમુદ્રમાં ચીન ફિલિપાઈન્સની ટક્કર : અમેરિકાએ ''ડ્રેગનને'' ચેતવણી આપી

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
દક્ષિણ-ચીન સમુદ્રમાં ચીન ફિલિપાઈન્સની ટક્કર : અમેરિકાએ ''ડ્રેગનને'' ચેતવણી આપી 1 - image


- ફર્ડીનાન્ડમાર્કાસ(જુ) ચીન વિરોધ છે : ચીન ગિન્નાયું છે

- ''ચીન દાદાગીરી કરી નાના દેશોને દબાવે છે. ચીનના કોસ્ટગાર્ડ જહાજે જાણી જોઈને અમારી નૌકાને ટક્કર મારી છે : ફિલિપાઈન્સનો આક્ષેપ''

નવી દિલ્હી : દક્ષિણ-ચીન સમુદ્રમાં ચીન પોતાની દાદાગીરી કરી નાના દેશો ઉપર રોફ જમાવે છે. તેમાં ફીલીપાઈન્સે આક્ષેપ કર્યો છે કે ચીની જહાજે તેની બોટને જાણી જોઈને ટક્કર મારી છે. આ ઘટના 'સેકન્ડ થોમસ શોલ' ઉપર બની. આ વિસ્તાર સુધી દક્ષિણ ચીન સમુદ્ર પ્રસરેલો છે. ફીલીપાઈન્સ આ 'શોલ'ને 'આયુંગિત' શોલ કહે છે.

ફીલીપાઈન્સે આક્ષેપ કર્યો છે : દક્ષિણ-ચીન-સમુદ્રમાં ચીનના 'કોસ્ટ-કાર્ડ-શિપે' તેની એક સખ્તાઈ બોટને ટક્કર મારી હતી. ફિલીપાઈન્સના સંરક્ષણ-મંત્રી, ગિલબર્ટો ટીયોડોરોએ કહ્યું હતું કે ચીની કોસ્ટગાર્ડ અને મેરીટાઈમ મિલિશિયા જહાઁજ અંતરરાષ્ટ્રીય કાનુન તોડતા જાણી જોઈને અમારી સખ્તાઈ બોટ અને કોસ્ટગાર્ડ શિપે ટક્કર મારી છે.

આ પછી ફીલીપાઈન્સ સરકારે ચીનના રાજદૂત હુ-યાંગ જીવીઅનને બોલાવી અને સરકારી લાપરવાહી ચીને ગેર-કાયદે કુત્ય માટે તેમને જણાવ્યું હતું. આ અંગે ફીલીપાઈન્સ કોસ્ટ-ગાર્ડના કોમોડોર જે તારીખે આવે. પત્રકારોને જણાવ્યું હતું કે ૫ ચીની કોસ્ટ-ગાર્ડ શિપ અને બે નૌકા જહાજોએ અમારા બે કોસ્ટ-ગાર્ડ-શિપ અને સપ્લાઈ બોટને ચીની જહાજોએ ટક્કર મારી હતી.

અને ફીલીપાઈન્સના આ આક્ષેપોને ફગાવી દીધા છે. તેણે તેમ કહ્યું કે ફીલીપાઈન્સ જહાજો ત્યાં પાછળ પકડતા ચીની જહાજો સાથે ટકરાયાં તેથી અમે ફીલીપાઈન્સ સામે સખત વિરોધ દર્શાવ્યો છે.

વાસ્તવમાં ૨૦૨૨ માં ફર્ડીનાન્ડો માર્કોસ જુનિયર સત્તા ઉપર આવ્યા પછી દ.ચીન સમુદ્રમાં ચીન સાથે તેનો તણાવ વધી ગયો છે.

માર્કોસ સરકાર આવ્યા પછી હજી સુધીમાં ચીને ઓછામાં ઓછા ૧૨૨ વખત દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની આક્રમકતા સામે ફિલિપાઈન્સ સાથે થયેલા કરારો પ્રમાણે તે તેના સંરક્ષણ માટે પ્રતિબંધ છે અને ચીનની આ ખતરનાક ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ફિલિપાઈન્સ સાથે ઉભું જ રહેશે. આ સાથે અમેરિકાએ તે ટકરાવ માટે ચીનનાં જહાજોને જ જવાબદાર ગણ્યાં છે અને કહ્યું છે કે ફીલીપીની જહાજો શેકીને તેણે અંતર-રાષ્ટ્રીય કાનુનનો ભંગ કર્યો છે.


Google NewsGoogle News