નેપાળમાં જમીન ધસી પડતાં 217ના મૃત્યુ .
નેપાળમાં છેક સપ્ટેમ્બર સુધી ધોધમાર વરસાદ પડયો. સીઝનના સરેરાશ વરસાદ કરતા ૧૨૨ ટકા વધુ વરસાદ લગાતાર પડતા પોચા પડેલા પર્વતો અને ભેખડો જમીન દોસ્ત થઈને નીચે તરફ ધસી આવી હતી. કરોડોનું નુકશાન થયું અને ત્રણેક હાજર પરિવારોએ ઘર ગુમાવ્યા હતા અને તેઓ છત વગરના થઈ ગયા હતા.