Chat Tabibi E2 - Infertility: વંધ્યત્વને લગતી સાચી માહિતી આપતો એકમાત્ર શો, એક્સપર્ટ ડૉક્ટર પાસેથી જાણો હકીકત
ઇનફર્ટિલિટી એ આજના સમયની ખૂબ મોટી અને ગંભીર સમસ્યા છે. જે દિવસે દિવસે સતત વધી રહી છે પરંતુ તેની ચર્ચા જેટલી થવી જોઈએ એટલી થતી નથી. ગુજરાત સમાચારના સ્વાસ્થ્યને લગતા ખાસ શો 'ચેટ તબીબી' માં તમને વંધ્યત્વને (Infertility) લગતી ઘણી મહત્વની બાબતો જાણવા મળશે.
1) સ્મોકિંગ અને દારૂના કારણે ઇન્ફર્ટિલિટી થાય?
2) PCOD કે PCOS ના કારણે ઇન્ફર્ટિલિટીની સમસ્યા થઈ શકે?
3) પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ અને મહિલાઓમાં AMH લેવલ કેટલું હોવું જોઈએ?
4) શિલાજિતથી ઇન્ફર્ટિલિટીની સમસ્યા ઓછી થાય તે વાત કેટલી સાચી?
5) સ્પર્મ અને ઓવમની બેસ્ટ ક્વોલિટી માટે સુપર ફૂડ્સ કયા?
આ તમામ સવાલોના જવાબ માટે જુઓ ખાસ ગુજરાત સમાચારનો પૉડકાસ્ટ વીડિયો Chat Tabibi.
આવનારા સમયમાં આ જ પ્રકારે વિવિધ રોગોને લગતા માહિતીપ્રદ વીડિયો માધ્યમથી આ શોમાં તમને જોવા મળશે. તમે ગુજરાત સમાચારની એપ ઇન્સ્ટોલ કરી અને યુટ્યુબ પર ગુજરાત સમાચારને સબ્સ્ક્રાઇબ કરીને આ વીડિયોઝ જોઈ શકશો. વધારે માહિતી માટે જોડાયેલા રહો ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર.