Get The App

હળવદ: મોરબીમાં વંદે ભારત રેપિડ ટ્રેનને નડ્યો અકસ્માત, ગાય અથડાતા ટ્રેનના આગળના ભાગને નુકસાન

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
હળવદ: મોરબીમાં વંદે ભારત રેપિડ ટ્રેનને નડ્યો અકસ્માત, ગાય અથડાતા ટ્રેનના આગળના ભાગને નુકસાન 1 - image


Morbi News : મોરબી નજીક વંદે ભારત રેપિડ ટ્રેનને અકસ્માત નડ્યો. મળતી માહિતી મુજબ, હળવદ પાસે ગાય ટ્રેન સાથે અથડાઈ હતી. જેમાં ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું. અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાની જાણકારી મળી છે. 

MorbiTrain

Google NewsGoogle News