Get The App

સ્મશાનમાં ઝેરી દવા પી યુવાનનો રહસ્યમય આપઘાત

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
સ્મશાનમાં ઝેરી દવા પી યુવાનનો રહસ્યમય આપઘાત 1 - image


Vadodara Suicide : પાદરા તાલુકાના મોભા ગામમાં રહેતા 35 વર્ષના યુવાન યોગેશ દશરથભાઈ બરિયાએ ગામના સ્મશાનમાં ઝેરી દવા પી લઇ રહસ્યમય સંજોગોમાં આપઘાત કર્યો હતો. ઘરના સભ્યોએ યોગેશની શોધખોળ કરતા તે ઝેરી દવા પીધેલી હાલતમાં સ્મશાનમાં મળી આવ્યો હતો. તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ટુંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતુ. આ અંગે વડું પોલીસે યુવાને ક્યાં સંજોગોમાં આપઘાત કર્યો તેની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News