બીમારીથી કંટાળી વૃદ્ધાએ જાતે ચપ્પુ મારી આપઘાત કર્યો
Vadodara Suicide : વડોદરા શહેર નજીક ભાયલીમાં આકાર રેસીડેન્સીમાં રહેતા જયાબેન વેલજીભાઇ નકુમ ઉ.વ. 62 છેલ્લા 20 વર્ષથી માનસીક બીમારીથી પીડાતા હતા. તેઓ આ બીમારીથી કંટાળી જઈ તા.13ના રોજ પોતાની જાતે રસોડામાંથી ચપ્પુ લઇ જમણા હાથના કાડાના ભાગે ઇજા કરી હતી. તેઓને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડતા ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.